Category Archives: બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં

બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં-કીરીટ્કુમર ભક્તા

Bachiben ane Babubhai Amricama: Gujarati Hasya Navalakathaa Authored by Kirit Bhakta, Authored by Vijay Shah, Authored by Nilam Doshi, Authored by Harnish Jani, Authored by Jayanti Patel, Authored by Rekha Sindhal, Authored by Pravina Kadakia, Authored by Dr Indirabahen Shah, … Continue reading

Posted in બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં | Comments Off on બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં-કીરીટ્કુમર ભક્તા

બચીબેન અને બાબુભાઈ અમેરિકામાં (૧૪) નીલમબેન દોશી

હાશ..અંતે પુગ્યા  ખરા.. દુનિયાનો છેડો ઘર એવું અમથું થોડું  કહેવાયું હશે ? બચીબેનને અમેરિકાથી પાછા આવ્યે આજે પૂરો એક મહિનો વીતી ચૂકયો હતો. પરંતુ હજુ બચીબેનની અમેરિકાની વાતો ખૂટી નહોતી. કદી ગામની બહાર પગ ન મૂકેલા સગાવહાલાઓ જાણે રામાયણની કથા … Continue reading

Posted in બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં | Comments Off on બચીબેન અને બાબુભાઈ અમેરિકામાં (૧૪) નીલમબેન દોશી

બચીબેન અને બાબુભાઈ અમેરિકામાં-(૫) હરનિશ જાની

સવારે બેડરૂમમાંથી બાબુભાઈ નિકળીને બહાર કિચન ટેબલ પાસે આવ્યા. ત્યાં જ કરણે બાબુભાઈને પૂછ્યું, “ રાતે ઊંઘ બરાબર આવી કે નહીં ? મુસાફરીનો થાક ઊતરી ગયો હશે હવે તો.” બાબુભાઈએ આંખો ચોળતાં કહ્યું કે ,” બહુ સરસ ઊંઘ આવી લાંબી … Continue reading

Posted in બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં | Comments Off on બચીબેન અને બાબુભાઈ અમેરિકામાં-(૫) હરનિશ જાની

બચીબહેન અને બાબુભાઇ અમેરિકામાં (૧૨) પ્રવિણાબહેન કડકીયા

મોડી રાતે ઘરે આવ્યા . બીજે દિવસે એટલે સોમવારે બેગ અને બિસ્તરા બાંધી પાછું અમદાવાદ જવાનું હતું. હવે એમને થયું અમેરિકાનું સ્વ્પ્નુ સાકાર થયું. ઘણી મજા કરી. ઘણું ફર્યા. અને ખરીદી તો અ ધ ધ ધ. એક વધારાની બેગ પણ … Continue reading

Posted in બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં | Comments Off on બચીબહેન અને બાબુભાઇ અમેરિકામાં (૧૨) પ્રવિણાબહેન કડકીયા

બચીબેન અને બાબુભાઈ અમેરિકામાં (૧૧) હેમાબેન પટેલ

ક્રીના રસોડામાં રસોઈની તૈયારી કરી રહી હતી અને બચીબેન ક્રીનાને શાક સમારવામાં મદદ કરતાં હતાં બાબુભાઈ ટીવી પર આજતક ચેનલ પર ઈન્ડિયાના સમાચાર સાંભળી રહ્યા છે .ત્યાંજ ફોનની ઘંટડી વાગી અને ક્રીનાએ ફોન ઉપાડ્યો સામેથી ક્રીનાની ભાભી રીનાનો અવાજ સંભળાયો, … Continue reading

Posted in બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં, બહુલેખકો દ્વારા લખાયેલ નવલકથા | 1 Comment

બચીબેન અને બાબુભાઈ અમેરિકામાં ૧૦ -જયંતીભાઈ પટેલ

બચીબેન અને બાબુભાઈના વીઝા તો છ મહિનાના હતા પણ એમને અહીં કદાચ બહુ ગમશે નહીં એમ માનીને એમનું પાછા ફરવાનું બુકીંગ ચાર મહિના પછીનું કરાવ્યું હતું. ને હવે તો બેયને પાછાં જવાની તારીખ નજીક આવી જતાં બેયને ઘર સાંભળવા માંડ્યું … Continue reading

Posted in બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં | 1 Comment

બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં-(૯) પ્રવિણાબેન કડકીયા

બચીબેનને તો અમેરિકાની મોહિની લાગી ગઈ. બાબુભાઈને ગમ્યું. પણ એ તો માસ્તર મારેય નહી અને ભણાવે પણ નહી. એમનો સ્વભાવજ એવો કે જ્યાં રહે તેવા થઈને રહે. કોઈને કનડવાનું નામ જ નહી. હરી ફરીને બેય પાછા હ્યુસ્ટન આવ્યા.  અઠવાડીયુ વધારે … Continue reading

Posted in બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં | 2 Comments