Category Archives: કવિતા

નવું વર્ષ

નવું વર્ષ __________ નવા વર્ષને આવકારવા, હું હવા ભરેલા ફુગ્ગાઓ નહીં છોડું. પણ આ શિતળ હવાની પાંખે, પ્રેમના સંદેશાઓ વહેતા કરીશ. હું ધૂમ ધડાકાવાળા ફટાકડા નહીં ફોડું, પણ આ બોમ્બ-બંદૂકના ભડાકા, સદૈવ બંધ થાય એવી પ્રાર્થના કરીશ. હું ઘોંઘાટિયાં ગીત-સંગીતમાં … Continue reading

Posted in received Email, અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, કવિતા, કાવ્ય, પ્રાર્થના, માહિતી, સાહિત્ય જગત | Comments Off on નવું વર્ષ

મૌનનો મહિમા -સરયૂ પરીખ

મૌનનો મહિમા તીખા ને કડવા અધીરા એ વેણ, તેજીલી ધાર પર કજીયાના કહેણ એ જ હોય જીવ્હા પણ મીઠેરાં ભાવ, ગમતી ગંગાનાં મનગમતા વહેણ. ઓછું બોલવાના અહોય અષ્ટ ગુણ, સોચી સમજીને જાળવશે સમતુલ, ભૂલો છૂપાયે ને સચવાયે મુલ, માન સખી, … Continue reading

Posted in received E mail, કવિતા, સરયૂ પરીખ | Comments Off on મૌનનો મહિમા -સરયૂ પરીખ

માં

માં ​ સાખી-ઉદરમાં ભાર વેઠીને, સહી પીડા પ્રસવ કેરી.         કરાવ્યું પાન અમ્રુતનું, બનીને પંડની વેરી. જેનો જગમાં જડે નહિ જોટો.. ઉપકાર કર્યો બહુ મોટો, કેવી મીઠડી માં તેં બનાવી…. નવ માસ તેં ભારને માણ્યો, સહિ પીડ … Continue reading

Posted in કવિતા, કાવ્ય, કાવ્ય રસાસ્વાદ | Comments Off on માં

મૃત્યુ- રોહિત કાપડીઆ

                                                                   મૃત્યુ             … Continue reading

Posted in received E mail, કવિતા, કાવ્ય, કાવ્ય રસાસ્વાદ | Comments Off on મૃત્યુ- રોહિત કાપડીઆ

પુત્ર અને પૌત્ર-સરયૂ પરીખ

  મારી આંખ્યુનું તેજ ને કલેજાનો ટૂકડો, મારી હસતી રેખાનો દોરનારો, માસુમ ગોપાળ  આજ  માધવ કહેવાયો  ને જગના મેળામાં  ખોવાયો. મીઠા હાલરડાં ને પગલીની  છાપ  પર, સમય  સાવરણી  જાય  ફરતી, રાખવાને ચાહું  હું પાસે, પણ  દૂર તેનું પંચમ  સોહિણી  ધ્યાન હરતી.. … Continue reading

Posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, કવિતા, કાવ્ય, સરયૂ પરીખ, સરયૂબેન પરીખ | Comments Off on પુત્ર અને પૌત્ર-સરયૂ પરીખ

કારણો તો દોડતાં મળે !

અહમ અંતરના ઓરતાને વાંચું, મળે કારણ ના એનું કો’ સાચું. જેને રૂસણામાં રોળવું હો આંસુ, તો કારણો તો દોડતાં મળે. તરડ ઝીણી પર હિમાળા છાંટા, લગીર લહેરખીમાં થરથર રુવાંટા. ખર્યા શબ્દો ને ફૂલ બને કાંટા, ને કારણો દિલ તોડતાં મળે. … Continue reading

Posted in received E mail, કવિતા, કાવ્ય, ગમતાનો ગુલાલ, સરયૂ પરીખ, સરયૂબેન પરીખ | Comments Off on કારણો તો દોડતાં મળે !

પ્રતિલિપિ -વેબ પેજ ઉપર આ અઠવાડીયાનો ઑથર -વિજય શાહ

મિત્રો નીચેની લીંક ઉપર ક્લીક કરીને મારું પ્રતિલિપિ ઉપર પ્રકાશીત થયેલ કાર્ય વાંચો.. માણો અને વહેંચો http://gu.pratilipi.com/author-of-the-week આ લીંક મારી ૪૦ ટૂંકી વાર્તાઓ, ૧૦ કાવ્યો, ૬ વેબ કામ મેગેઝીન અને ૪ નિબંધો છે. આભાર પ્રતિલિપિ ટીમ આપને આમાં શું ગમ્યું અને ના … Continue reading

Posted in કવિતા, પ્રકીર્ણ, પ્રતિલિપિ, માહિતી, લઘુ કથા, વાર્તા, વિજય શાહ, સાહિત્ય જગત, સાહિત્ય સમાચાર | Comments Off on પ્રતિલિપિ -વેબ પેજ ઉપર આ અઠવાડીયાનો ઑથર -વિજય શાહ