Category Archives: વાર્તા

અધૂરાં અરમાન !-ઉમાકાંત મહેતા

આ કવિએ સાચું જ કહ્યું છે, “અધુરા અરમાન ! જીવન નીકળતું જાય છે આંખ ખોલીને આળસ મરડવામાં.. પૂજા-પાઠ ને નાહવા-ધોવામાં.. દિવસભરની ચિંતા કરવામાં.. ચા ઠંઙી થઈ જાય છે.. જીવન નીકળતું જાય છે.   ઓફિસની ઉલ્ઝનોમાં… પેન્ડીંગ પડેલ કામોમાં… તારાં મારાંની હોડમાં… … Continue reading

Posted in લઘુ કથા, વાર્તા | Comments Off on અધૂરાં અરમાન !-ઉમાકાંત મહેતા

વિદાય-વિજય શાહ

વહેલી સવારે નાનીમા મમ્મીને ઉઠાડતા કહેતી હતી “અલી સોનલ! તારા પપ્પા કંઈ બોલતા નથી જરા ઉઠાડને તેમને..સોનલ ઉંઘમાંજ હતી પણ મમ્મીનાં અવાજે ઝબકીને પપ્પાનાં રુમમાં પહોંચી..પપ્પા સુતા હતા…અને મમ્મી નું રડવાનું ચાલુ થઈ ગયુ હતુ… સહેજ ખીજવાઇને તે બોલી “મમ્મી! … Continue reading

Posted in પ્રસંગ કથા, લઘુ કથા, વાર્તા | Comments Off on વિદાય-વિજય શાહ

હૂંડી આશિષોની

   આશા અને છાયા બે બહેનો. એક ત્યક્તા અને બીજી વિધવા. આશાના પતિનું એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું ત્યારે તેને એક દીકરો હતો. નામ તેનું અમિત. બંને મા અને દીકરો મુંબઈનાં મરીન ડ્રાઇવને છોડી સાનફ્રાન્સિસ્કોનાં મરીન ડ્રાઇવ એરિયામાં નાનું મકાન … Continue reading

Posted in પ્રસંગ કથા, લઘુ કથા, વાર્તા, સાહિત્ય જગત | Comments Off on હૂંડી આશિષોની

ડીઝઘસ્ટીંગ કેન્સર –વિજય શાહ

   અમેરિકામાં રહેતા ચંદ્રકાંતભાઇને ગુટકા ખાવા જોઇએ લગભગ ૧૮ કલાક એમના ગલોફામાં એક યા બીજી પણ તમાકુની પ્રોડક્ટ જોઇએ જોઇએ ને જોઇએ. તેમનો દિવસ તે ગુટકાથી શરુ થાય અને રાત્રે સુતી વખતે જ ગલોફું ખાલી થાય. તેમની દીકરી શ્રુતિને ત્યાં … Continue reading

Posted in વાર્તા | Comments Off on ડીઝઘસ્ટીંગ કેન્સર –વિજય શાહ

સપનામાં હવા મહેલ

( ઍબ્સર્ડ લખાણ) એ સપનું જોતો હતો અને સપનામાં તેને એક ખુબ નાનો લીલો તક્ષક નાગ દેખાતો હતો.સપનુ આગળ વધ્યું અને તે નાગની હલચલ  બદલાવા માંડી એક તબક્કે તે બે સોનેરી નાગમાં ફેરવાઇ ગયા અને જ્યાં રુપાંતરણ થયું ત્યાં સોનેરી … Continue reading

Posted in ગમતાનો ગુલાલ, મન- કેળવો તો સુખ.. ના કેળવો તો દુઃખ, વાર્તા | Comments Off on સપનામાં હવા મહેલ

સપનામાં- વિજય શાહ

  અમુલખ રાય અને આરતી વચ્ચે સમજણ ખુબ જ હતી અને તેય એક તરફી. પણ તે દિવસે તો હદ જ થઇ ગઈ ઘરની બહાર તેમને કાઢી મુક્યા અને ફરમાન થયું કે ભાડાની કોટડી ખાલી કરો મહીને ૨૦૦૦ ડોલર ના કમાઇ … Continue reading

Posted in વાર્તા | Comments Off on સપનામાં- વિજય શાહ

રહસ્ય -માઇક્રો ફીક્ષન

રહસ્ય રાણા જગતસિંહનુ ખુન તેમની કેબીનમાં જ થયુ હતુ કેબીન ને સીલ કરેલી હતી અને સેક્રેટરી્ જુલીનું કહેવું હતું રાણા સાહેબ સાડાપાંચ સુધી તો ફોન ઉપર હતા ફોરેન્સીક રીપોર્ટ મૃત્યુ સમય ૩ વાગ્યાનો બતાવતો હતો. છેલ્લે તેમની મુલાકાત અઢી વાગ્યે … Continue reading

Posted in લઘુ કથા, વાર્તા | Comments Off on રહસ્ય -માઇક્રો ફીક્ષન