Category Archives: શૈલ​જા આચાર્ય

શૈલજા આચાર્ય (૧૬) ડૉ ઇન્દિરા શાહ

શૈલજાની આતુરતા જલ્દી ચાલતી થાઉ, જલ્દી દીકરી નિરજાઅને દીકરા અમૂલ્યના અભ્યાસ તથા તેઓની ઇતર પ્રવૃતિમાં ભાગ લઉં, આવી આતુરતા ઇચ્છા લાંબી માંદગી ભોગવતી દરેક માને હોય તે સ્વાભાવિક છે. શૈલજાની આ તીવ્ર ઇચ્છા,આતુરતા તેને જ નડી, તેણીને ક્યાં ખબર હતી!!,તેનું … Continue reading

Posted in બહુલેખકો દ્વારા લખાયેલ નવલકથા, શૈલ​જા આચાર્ય | Comments Off on શૈલજા આચાર્ય (૧૬) ડૉ ઇન્દિરા શાહ

શૈલજા આચાર્ય (૧5)- રાજુલ શાહ

  મેલડીમાના દર્શને પહોંચાવા માટે જેટલુ બને એટલુ વહેલા નિકળવાની જીદ પણ શૈલજાની જ હતી. હવે એને કોઇ કાળે એની  દર્શન કરવાની તાલાવેલી પર કોઇ જાતની પાબંદી મંજુર નહોતી. ડૉ. શેવડે એ કદાચ એનુ મન રાખવા અઠવાડીયા પછી જવાની મુદત  … Continue reading

Posted in શૈલ​જા આચાર્ય | 1 Comment

શૈલજા આચાર્ય (૧૪)-વિજય શાહ

જર્મનીથી પાછા ફર્યા પછી સાજા થવાની સૌથી વધારે ઉતાવળ શૈલજાને હતી અને ડોક્ટર શેવડેને આ બાબતની ચિંતા અંદરથી ખાયે જતી હતી ..શરીરમાં દાખલ કરેલા સ્ટેમ સેલ તે એક પ્રકારનું  મેળવણ હતું તેનો અને શૈલજાનાં શરીરનો યોગ્ય સ્વિકાર માટે ચોક્કસ સમય … Continue reading

Posted in શૈલ​જા આચાર્ય | 1 Comment

શૈલજા આચાર્ય (૧૩)-ડો ઇંદિરાબેન શાહ

શૈલજા દિવસે દિવસે ઉત્સાહીત જણાતી, દિન પ્રતિદિન તેના શરીરમાં અનેરી શક્તિ અનુભવાતી. આજ સવારથી જ ખુબ આંનંદમાં હતી.આજે અમૂલ્યની શાળામા સ્પોર્ટ ડે છે. તેના વહાલા દીકરાએ ત્રણ હરિફાઇમાં ભાગ લીધો છે, ૨૦૦ મીટર દોડ,હાઇ જંપ અને ૨૦૦ મીટર સ્વીમીંગ,ગયા વર્ષે … Continue reading

Posted in શૈલ​જા આચાર્ય | 1 Comment

શૈલજા આચાર્ય (૧૨) -પ્રભુલાલ ટાટારીઆ

સૌમ્યની ફઇના પૌત્ર હર્ષલની જાન હિંમતનગર પાસે આવેલ કણઝટ ગામે જવાની હતી,લગ્નમાં સામેલ થવા સૌ અમદાવાદથી આવ્યા હતા એટલે જાનમાં તો જવાનું જ હતું.લગ્ન સમા સુતરા ઉકલી ગયા તેમના રિવાજ મુજબ તેમની કુળદેવીના સ્થાનકથી કન્યા વિદાય થવાની હતી ત્યારે સૌમ્ય … Continue reading

Posted in શૈલ​જા આચાર્ય | Comments Off on શૈલજા આચાર્ય (૧૨) -પ્રભુલાલ ટાટારીઆ

શૈલજા આચાર્ય (૧૧) -પ્રભુલાલ ટાટારીઆ

બાળપણમાં ટી.વી.પર આવતા ફિલ્મોના ગાયનમાં નૃત્ય કરતી હિરોઇન ને જોઇને નાની નીરજા તેમની નકલ કરી નૃત્ય કરવાની કોશીશ કરતી. શૈલજા અને સૌમ્યને તેણીની અંગમૂદ્રામા જોવાની બહુજ મજા પડતી.એક દિવસ શૈલજાને વિચાર આવ્યો અને તેણીએ ડાન્સીંગ ક્લાસની તપાસ કરીને તેણીને ડાન્સીંગ … Continue reading

Posted in શૈલ​જા આચાર્ય | 6 Comments

શૈલજા આચાર્ય -૧૦ રાજુલબેન શાહ

ઓહ! કેટલા સમય પછી પાછી હુ મારા ઘેર જઈશ? શૈલજા મનોમન આતુરતાથી એ ઘડીની રાહ જોઇ રહી હતી. જે દિવસે શૈલજાને રિહેબમાંથી ઘેર જવાની પરમીશન મળી એ દિવસથી જ ખુબ જ આતુરતાથી એ પળની રાહ જોઇ રહી હતી. જાણે યાયાવર … Continue reading

Posted in શૈલ​જા આચાર્ય | 3 Comments