Category Archives: સાહિત્ય જગત

વેલેંટાઇન ડે- રોહિત કાપડિયા

કલા સૌજન્ય રેખા શુકલ (શીકાગો) બા,          નાનો હતો ત્યારે કોઈ પણ જાતની અપેક્ષા વગર તું તારા હાથ લંબાવીને હમેંશા કહેતી” આવતો રે, મારાં રાજા બેટા,મારાં ગુલાબના ગોટા “અને પછી મને છાતી સરસો ચાંપી,ગળે વળગાડેલો રાખતી.તારું વહાલ … Continue reading

Posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, વાર્તા, સાહિત્ય જગત | Leave a comment

જ્ઞાન વસિયત- વિજય શાહ

Posted on જાન્યુઆરી 22, 2018 by vijay shah મારા પપ્પા એટલે મારા જ પપ્પા! તે દિવસે રાત્રે મને તેઓ સ્વપ્નામાં આવીને કહે “જો શીતુ તું મારા ઘરે બહું મોડી આવી એટલે તારા માટે મને સતત એવું રહે કે બીજાઓનાં કરતા તને મળવું … Continue reading

Posted in પ્રસંગ કથા, વાર્તા, સાહિત્ય જગત | Comments Off on જ્ઞાન વસિયત- વિજય શાહ

અલક્નંદા -હેમા પટેલ

Alaknanda: Gujarati Navalkathaa Authored by Hema Patel List Price: $11.00 6″ x 9″ (15.24 x 22.86 cm)  Black & White on White paper 190 pages ISBN-13: 978-1981392957 (CreateSpace-Assigned) ISBN-10: 1981392955 BISAC: Family & Relationships / General Alaknanda is story of rag and tyaag https://www.amazon.com/dp/1981392955/ref=sr_1_1?ie=UTF8&qid=1515309395&sr=8-1&keywords=alaknanda

Posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, માહિતી, સાહિત્ય જગત, સાહિત્ય સમાચાર | Comments Off on અલક્નંદા -હેમા પટેલ

નવું વર્ષ

નવું વર્ષ __________ નવા વર્ષને આવકારવા, હું હવા ભરેલા ફુગ્ગાઓ નહીં છોડું. પણ આ શિતળ હવાની પાંખે, પ્રેમના સંદેશાઓ વહેતા કરીશ. હું ધૂમ ધડાકાવાળા ફટાકડા નહીં ફોડું, પણ આ બોમ્બ-બંદૂકના ભડાકા, સદૈવ બંધ થાય એવી પ્રાર્થના કરીશ. હું ઘોંઘાટિયાં ગીત-સંગીતમાં … Continue reading

Posted in received Email, અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, કવિતા, કાવ્ય, પ્રાર્થના, માહિતી, સાહિત્ય જગત | Comments Off on નવું વર્ષ

વિચાર પુષ્પો -રોહિત ખીમચંદ કાપડીઆ

Vichar Pushpo: Poetry in Gujarati Authored by Rohit Khimachand Kapadia http://www.vijaydshah.com/wp-content/uploads/2017/11/Vichar-pushpo-232×300.jpg” alt=”” width=”232″ height=”300″ class=”aligncenter size-medium wp-image-14364″ /> List Price: $7.50 8.5″ x 11″ (21.59 x 27.94 cm) Black & White on White paper 68 pages ISBN-13: 978-1978148444 (CreateSpace-Assigned) ISBN-10: … Continue reading

Posted in પ્રેરણાદાયી લેખ્, સાહિત્ય જગત, સાહિત્ય સમાચાર | Comments Off on વિચાર પુષ્પો -રોહિત ખીમચંદ કાપડીઆ

અય વતન-વિજય શાહ

Ay vatan Authored by Vijay Shah List Price: $7.99 6″ x 9″ (15.24 x 22.86 cm) Black & White on White paper 78 pages ISBN-13: 978-1979965194 (CreateSpace-Assigned) ISBN-10: 1979965196 BISAC: Fiction / General Savaji.Davada is one of the passanger who … Continue reading

Posted in માહિતી, લઘુ નવલકથા, સમાચાર, સાહિત્ય જગત, સાહિત્ય સમાચાર | Comments Off on અય વતન-વિજય શાહ

જેધીમી ધારે પડે છે તે ઉગાડે છે.વિજય શાહ

Je Dhimi Dhare Pade Che te Ugade Che: sher uparthI vaarta ek prayog Authored by Vijay Shah, Authored by Pravina Kadakia, Authored by Rohit Kapadia, Authored by Niranjan Mehta, Authored by Rashmi Jagirdar List Price: $20.00 6″ x 9″ (15.24 x 22.86 cm)  … Continue reading

Posted in માહિતી, વાર્તા, સાહિત્ય જગત | Comments Off on જેધીમી ધારે પડે છે તે ઉગાડે છે.વિજય શાહ