ગુજરાતી બ્લોગોની સૂચિ –

 નેટ જગતનાં ગુજરાતી બ્લોગને  “એક તાંતણે બાંધતી કડી”

ગુજરાતી બ્લોગરોનાં કામને માણી શકે તે હેતૂથી વખતો વખત ગુજરાતી બ્લોગની યાદી બનતી હોય છે. આ કાર્યની શુભ શરુઆત ૨૦૦૫ થી થઈ  અને મૃગેશ શાહ,  વિવેક ટેલર અને મોના નાયકે( ઊર્મિ સાગર) કરી. શરૂઆતમાં તો આ લીસ્ટ નાનુ હતુ, પરંતુ તે વધતા વધતા આજે ૩૦૦ ઉપર થયુ છે.

 નેટ ગુર્જરીનાં કસબીઓ

નેટ જગતનાં ગુજરાતી બ્લોગને  “એક તાંતણે બાંધતી કડી” 

નેટ જગતનાં ગુજરાતી બ્લોગરોને  “એક તાંતણે બાંધતી કડી” 

87 Responses to ગુજરાતી બ્લોગોની સૂચિ –

 1. Govind Maru says:

  મારા ચર્ચાપત્રોનો અને અન્ય રૅશનલ વીચારોના લેખોનો સંગ્રહ..( એક જ ‘ઈ અને ઉ’ માં..)”અભીવ્યક્તી” બ્લોગને ગુજરાતી બ્લોગોની યાદીમાં ઉમેરવા વિનંતિ છે.
  ગોવીન્દ મારુ
  મારાં બ્લોગની લીંક http://govindmaru.wordpress.com/

 2. ભૈ ,ઘણો સમય લાગ્યો હૈસે, આટલા બધા બ્લોગ ગોતી અને બ્લોગ લખનાર અને બ્લોગના ઉદેશ સાથે લિસ્ટ બનાવવુ ઘણુ મુશ્કેલ.

  તમને હારા હૈયાથી ખુબ ખુબ અભિનંદન

 3. આપે અપાર મહેનત કરી છે. ઉપરની યાદિમાં મારા બ્લોગનો ઉમેરો કરવા વિનતિ છે
  ભજમન નાણાવટી “વાર્તાલાપ ” http://bhajman-vartalap.blogspot.com/
  આભાર.

 4. Sanjay Dave says:

  હું વિકાસલક્ષી પત્રકાર છું અને ચરખા નામના વિકાસ સંચાર નેટવર્કનો તંત્રી-સંયોજક છું. અમે હકારાત્મક વિકાસલક્ષી પત્રકારત્વ કરીએ છીએ. અમારી વેબસાઈટ ગુજરાતી અને અંગ્રેજીમાં છે. આપની આ યાદીમાં અમારી વેબસાઈટનું સરનામું સામેલ કરશોજી.

  સંજય દવે

 5. Gujarati Blogs List had been published by Names & with some INFO on the Blogger…Now there are so many Blogs…However, Vijaybhai,..YOU & Kantibhai had embarked on a monumental TASK of making a UNIQUE LIST with this GUJARATI BLOGOni SUCHEE….I wish you all the success !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  If OK please include CHANDRAPUKAR in your LIST !

 6. heena says:

  bahu j sars aatalu saras janva tamara blog ma thi malyu amane really aabhar aap no vijaybhai

 7. rupen007 says:

  અહીં સૂચીમાં મારા બ્લોગને પણ મૂકશો એવી આભાર સહ આશા છે.

  http://rupen007.wordpress.com/

 8. marmikavi says:

  શ્રી વિજયભાઇ
  સરસ બ્લોગ છે.
  આપની ગુજરાતી બ્લોગ સૂચીમાં મારા બ્લોગનો સમાવેશ કરશોજી.
  http://marmigazal.wordpress.com

 9. શ્રી વિજયભાઈ,
  આપનુ કાર્ય ખુબ સુન્દર છે….
  ડો.દર્શિકા શાહ્

  • vijayshah says:

   દર્શિકાબહેન આભાર અને અભિનંદન! તમે મારા કામને બિરદાવ્યું તે બદલ આભાર અને અભિનંદન આ વિષય મારી રુચિનો છે અને તેનો અભ્યાસી છું. આપની આ કૃતિ કાવ્યત્વ ધારણ કરી ચુકી છે પરંતુ કાફિયા મેળવશો અને ફરીથી લખશો તો પૂર્ણ ગઝલ થશે. ભારત બહાર આપ હો તો ફોન ઉપર મળી શકાય ભારતમાં તો ઘણી બધી જગ્યાઓ છે જ્યાં આ માર્ગદર્શન મળી શકે. વિજય .

 10. Mahendra Shah says:

  Vijaybhai,
  This is very usefull link you are preparing. How can I approach the all through you informing what mission I am working, request them how they can help me and on and on?

  Gopalbhai is trying to put me in touch with some people. But I think with help of all people who are reading your blg, I may make my work not easy but perfect and quicker. If you can help me though no personal gain or fame or any reputation is involved, I will appreciate. Nana modhe moti magni kari chhe tevu lage to badha mane maf kar sho.
  mahendra shah cel phone 714 600 2769 mahendra1941@yahoo.com

 11. વિજયભાઈ સરસ કામ થાય છે.
  http://himanshupatel555.wordpress.com(original poems)
  http://himanshu52.wordpress.com(translated poems from all over the world)
  thank you.

 12. vilas bhonde says:

  pl note my blog http://vmbhonde.wordpress.com
  and add it in your list

 13. વિજયભાઈ
  આપ મારા બ્લોગ્ને પણ આપની સૂચીમાં સ્થાન આપશો તો આનંદ થશે.
  મારો બ્લોગ http://www.kirtidaparikh.wordpress.com
  Title કીર્તિદા પરીખની રચનાઓ(દુબઈ)
  આભાર
  કીર્તિદા

 14. ghanshyam says:

  વિજયભાઈ,
  please add my blog in your directory
  thanks.http://www.ghanshyam69.wordpress.com

 15. rajeshpadaya says:

  માનનીય શ્રી વિજયભાઈ,
  ખોબલા ભરી ભરીને સોનેરી સોનેરી આત્મિક અભિનંદન…..
  આ સાથે મારો બ્લોગ પણ જોડવા વિનવણી કરુ છુ….
  http://www.rajeshpadaya.wordpress.com

 16. સ્નેહી વિજયભાઈ,
  મરો બ્લોગ વાત્સલ્ય ,બ્લોગ લિસ્ટ માં ઉમેરવા વિનતી છે.
  link:
  http//vatsalya-nirupam.blogspot.com
  thanks
  nirupam avashia

 17. sapana says:

  આદરણીય વિજયભાઈ,

  ગુજરાતી બ્લોગરની યાદીમાં મારાં બ્લોગનું નામ ઉમેરવા વિનંતી છે.

  નામઃ ખૂલી આંખનાં સપનાં
  email: sapana53@hotmail.com
  link:http://kavyadhara.com
  sub: ગઝલ કાવ્ય અછાંદસ

  વધુ માહિતી જોઇતી હોય તો લખ્શો..આપનો ખૂબ ખૂબ આભાર!
  સપના

 18. આદરણીય વિજયભાઈ ,
  આપનો બ્લોગ સુંદર છે. હોય જ ને નામ વિજય હોત તો
  કામ પણ વિજયી જ હોય. અભિનંદન
  મારો બ્લોગ ” પરાર્થે સમર્પણ ” આપની યાદીમાં ઉમેરશો.
  દેશભક્તિ , અમેરિકાની ઝાંખી, ભારતની ગૌરવ ગાથા, મુક્તકો,
  ચોઘડિયા, માં ગુર્જરી ની આરતી, નેતાજી પરલોક પધાર્યા ,
  અમારા ચૂટેલા અમને નડે છે , ડોલરિયા દેશમાં વિગેરે કવિતાઓ
  છે. આભાર સહ.

 19. વિજય સાહેબ,

  આપને યોગ્ય લાગે તો મારો બ્લોગ પણ આપની સૂચીમાં શામેલ કરશો.
  નાંમ► મારી દુનિયા
  સરનામું► http://imdeepakpatel.blogspot.com/

  આભાર!

 20. Vikas Goyal says:

  … બ્લોગ ખુબ જ સરસ છે. અને બ્લોગ પર આવવુ ખુબ જ ગમ્યુ.

  મારાં બે બ્લોગની લીંક

  1. दृष्टिकोण ……As I see it… http://vpgoyal.blogspot.com/

  2. સ્વપ્ન …… સુંદર અને સોહામણું : http://dream-mantra.blogspot.com

  આપને યોગ્ય લાગે તો મારો બ્લોગ પણ આપની સૂચીમાં શામેલ કરશો.

  સહકારની અપેક્ષાસહ,

  વિકાસ ગોયલ

 21. Vipul Desai says:

  સ્નેહી સુરેશભાઈ,
  આપે મારી પાવર પોઈન્ટની આઈટમ સુવિચાર-1 તમારા બ્લોગમાં મૂકી અને પ્રસંશા પણ કરી એ બદલ આપનો ખુબ ખુબ આભાર. આવા ઘણાં સુવિચારોની સ્લાઈડો મારા બ્લોગમાં છે.ઘણીજ વિવિધતાવાળો બ્લોગ છે તો તેને આપની સૂચિમાં શામેલ કરવા નમ્ર વિનંતી
  http://suratiundhiyu.wordpress.com/
  વિપુલ દેસાઈના સ્નેહ્સ્મરણ

 22. PATEL PARESH says:

  maro blog pareshmpatel.wordpress.com ma chhe. mare mari post gu.wordpress.com na page par joye chhe. to mare tena mate shu karvu joye.

  please reply

 23. preeti says:

  i m lovi’n it

 24. nnirupam says:

  ૧૧.૦૩.૨૦૧૧
  માનનીય શ્રી,
  મારોબ્લોગ http://vatsalya-nirupam.blogspot.com સુચી માં સમાવવા વિનંતી છે.
  આભાર સહ,
  નિરુપમ અવાશિયા

 25. manoj says:

  હેલ્લો,,,,,,,,
  સાહેબ,,,,,,મારે ગુજરાતીમ “chha”(છે) નથી થતો તો સુ કરવુ??????????
  પ્લિઝ હેલ્પ સાહેબ પ્લિઝ………………
  થેન્ક્યુ,,,,,,,,,,,,,,,,,,,

 26. શ્રી વિજયભાઈ,

  ઘણા સમયથી આપનું વેબકામ જોઉં છું અને વાંચું પણ છું, પરંતુ આપની બ્લોગ સૂચિમાં અમારા બ્લોગનું નામ ઉમેરવા અમારે શું કરવું જરૂરી છે તે સમજાયું નહિ, તેમજ જે વેબકામ આપ્ કરો છો તેમાં રચના આપ પોતે જ અન્ય બ્લોગ પરથી પસંદ કરી મૂકો છો કે બ્લોગર મિત્રો પોતાની રચના આપને મોકલે છે ?

  અમો અમારા બ્લોગનું નામ બ્લોગ સૂચિમાં ઉમેરવા ઈચ્છીએ છીએ, એક વખત આપ બ્લોગની મૂલાકાત જરૂર લેશો અને અને તે અંગે યોગ્ય કરવા વિનતી.

  http://das.desais.net -‘દાદીમા ની પોટલી’

  email:dadimanipotli@gmail.com

 27. Ken says:

  Hello vijaybhai,

  You have done a nice job bringing Gujarati blogs together and I would like to be a part of that.
  Together we should try to make Gujarati language a National Script.
  Please add my blog to your list.
  Thanks.

  ચાલો સાથે પ્રયત્ન કરીએ ગુજરાતીને રાષ્ટ્રલિપિ બનાવવાનો……
  http://kenpatel.wordpress.com/

 28. madhu rye says:

  વિજયભાઈ
  તમારા બ્લોગમાં નીચે મુજબ કોમેન્ટ લખી છે. આ ઉપરાંત બીજા બ્લોગર્સના ઇમેઇલ કેમ મળે અને આ વાતનો વધુ પ્રચાર કેમ થાય તે બાબત તમારા વિચાર જણાવશો તો આભારી થઈશ.
  ગુજરાતીમાં નવા વાર્તાકારોને પ્રોત્સાહિત કરવા એક સમયનાં ચાંદની આરામ, સરિતા વગેરે માસિકોની જેમ એક વાર્તામાસિક મમતા, વાર્તાકાર મધુ રાયના સંપાદન હેઠળ ૧૧–૧૧–૧૧થી શરૂ થશે. તે નિમિત્તે એક રૂ. ૫૧,૦૦૦ના પ્રથમ પારિતોષિક સાથે એક વાર્તા હરીફાઈ પણ યોજાઈ છે. વધુ વિગત માટે ઇમેઇલનું સરનામું: mamatamonthly@hotmail.com.
  આ સમાચાર તમારા બ્લોગ ઉપર તેમ જ મિત્રોમાં પ્રસારિત કરવા વિનંતી.

 29. bakulvshah says:

  Dear Vijay bhai

  Doing excellent job and providing platform to bloggers.

  If , time permit, do visit my Blog . you are heartily Wel-Come at My Blog.
  For your Ready reference http://www.bakulvshah.wordpress.com

 30. vijay bhai says:

  khob saras gujrati vyakaran ni smaj api 6e

 31. sanjay kasra says:

  mane to lage 6e ke tamara je jo shchu gujrati shada ma bhanavse to matru bhasa ni nabdai lage 6e te dur thi jase am vadhu haji samaj aapo

 32. ,
  vijay bha
  આપને યોગ્ય લાગે તો મારો બ્લોગ પણ આપની સૂચીમાં શામેલ કરશો.
  નાંમ► મારી દુનિયા
  સરનામું►www. janfariyad.wordpress.com

  આભાર!

 33. shrI Vijaybhai,
  Very good job for Gujarati language.
  Pradip Brahmbhatt

Thanks for Inspiring me by your gracefull visit